SBI Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2200+ વિવિધ જગ્યાઓ પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

SBI Recruitment 2026

SBI Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં સર્કલ આધારિત અધિકારી (CBO) ની 2273 જગ્યાઓ માટે ભરતી 2026 બહાર પાડવામાં આવી છે. કોઈપણ ગ્રેજ્યુએટ ધરાવતા અને બેંકિંગ ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. SBI Recruitment 2026 । સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા … Read more