Sankalchand Patel University Recruitment: સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માં વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે વોક-ઇન ઇન્ટરવ્યુ જાહેર

Sankalchand Patel University Recruitment: ગુજરાત રાજ્યની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીએ પોતાના કેમ્પસમાં વિવિધ હોદ્દાઓ પર ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ ભરતીમાં એસ્ટેટ મેનેજર, સાઇટ એન્જિનિયર, સાઇટ સુપરવાઇઝર, પરચેઝ ઓફિસર, સ્ટોર કીપર સહિતના વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ હોદ્દાઓનો સમાવેશ થાય છે. … Read more