PM Matru Vandana Yojana 2026: પીએમ માતૃ વંદના યોજના દ્વારા સગર્ભા મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન મળશે ₹5000 સુધી ની સહાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા દેશની મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે પીએમ માતૃ વંદના યોજના (PM Matru Vandana Yojana). આ યોજના ખાસ કરીને સગર્ભા મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. 2026 સુધારા સાથે, આ યોજના હેઠળ, લાભાર્થી મહિલાઓને … Read more