Gujarat Power Tiller Sahay Yojana 2026: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાવર ટીલર પર ખેડૂતો ને મળશે ₹60,000 સુધી મોટી ની સહાય

Gujarat Power Tiller Sahay Yojana 2026

Gujarat Power Tiller Sahay Yojana 2026: ગુજરાતના ખેડૂત ભાઈઓની આવક વધારવા અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પાવર ટીલર સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ, 8 BHP ક્ષમતાથી વધુના પાવર ટીલર ખરીદવા પર ખેડૂતોને મોટી આર્થિક મદદ મળી શકે છે. અમે આ લેખમાં તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી, લાભ, … Read more