DPO Recruitment 2026: મહીસાગર જિલ્લા પ્રોજેક્ટ દ્વારા DPO ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

DPO Recruitment 2026

DPO Recruitment 2026: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) હેઠળ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા પ્રોજેક્ટ અધિકારી (District Project Officer) ના એક પદ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી કરારધારી ધોરણે (Contractual Basis) 11 મહિના માટે કરવામાં આવી રહી છે. જો તમે સમાજસેવા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગો છો, … Read more