District Employment Fair 2026: અરવલ્લી જિલ્લા માં ધોરણ 10 પાસ પર સ્ત્રીઓ તથા પુરુષો માટે રોજગાર ભરતી મેળો જાહેર

District Employment Fair 2026

District Employment Fair 2026: જો તમે અરવલ્લી જિલ્લા અને આસપાસના વિસ્તારમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક આવી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડાસા અને આઇ.ટી.આઇ ભિલોડાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લેખમાં આપણે આ ભરતી મેળાની તમામ મહત્વપૂર્ણ માહિતીને સરળ અને સ્પષ્ટ ભાષામાં … Read more